તારાપુર ના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પ્રવીણ વાઘેલા દ્વારા સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટમાં વિવાદિત પોસ્ટ સામે આણંદ જિલ્લા તેમજ ખંભાત પ્રેસ યુનિયન ના સમગ્ર પત્રકારો દ્વારા તારાપુર મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું

તારાપુર તાલુકાના ભાજપ ના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલાએ તારાપુર હાઇવે પર આવેલી હોટલ પર સત્તાના નશામાં ચુર તોફાન મચાવતા તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા એક દૈનિક દ્વારા તેને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું કટીંગ પ્રવીણભાઈ વાઘેલાએ પોતાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં મૂકવામાં આવેલ હતું અને ત્યારબાદ વિવાદિત પોસ્ટ ની ટિપ્પણી પણ કરવામાં આવી હતી અને તમામ પત્રકારોની ગંભીર કામગીરીઓ પર સવાલ કરતી ટીપણી હતી તમામ પત્રકારો તારાપુર મામલતદાર સમક્ષ હાજર થઈ આજ રોજ તારાપુર મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ભવિષ્યમાં કોઈ પણ રાજકીય નેતા દ્વારા કોઈ પત્રકારની લાગણી ના દુભાય તેવી પાગ વાત કરવામાં આવી અને તારાપુરના પૂર્વ પ્રમુખ