Uncategorized
બોરસદની આણંદ ચોકડી પાસે લૂંટની ઘટના આઈસ્ક્રીમ પાર્લર બેઠેલા ભાવિન પટેલની આંખમાં પાઉડર નાંખી લૂંટ ચલાવી

આણંદ બ્રેકિંગ
બોરસદની આણંદ ચોકડી પાસે લૂંટની ઘટના
આઈસ્ક્રીમ પાર્લર બેઠેલા ભાવિન પટેલની આંખમાં પાઉડર નાંખી લૂંટ ચલાવી
ગળામાં પહેરેલ 3.5 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર
ભાવિનભાઈ પટેલના ગળામાંથી પેંડલ સાથેના સોનાના દોરાની લૂંટ
પલ્સર બાઈક પર આવેલા બે શખ્સો લૂંટ કરી ફરાર
બન્ને શખ્સોએ હેલ્મેટ પહેર્યું હતું
નંબર પ્લેટ વગરની નવી નક્કોર બાઈક પર આવેલા બન્ને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ
બોરસદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી