Uncategorized

આણંદ જિલ્લાના અંધારીયા ચોકડી નાવલી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલપૂર ઝડપે જતા ડમ્પરીયિ આણંદ જિલ્લામાં રેતી ખનન ભુમાફીયા.બેફામ દાદાગીરી કરતા જોવા મળે છે

 

આણંદ જિલ્લાના અંધારીયા ચોકડી નાવલી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલપૂર ઝડપે જતા ડમ્પરીયિ આણંદ જિલ્લામાં રેતી ખનન ભુમાફીયા.બેફામ દાદાગીરી કરતા જોવા મળે છે લોક ચર્ચા મુજબ ખાણખનીજનાઅધિકારીશ્રીની આણંદથી ચેકિંગ માટે ગાડી નીકળતોજ માટી તેમજ રેતીનું ખનન કરતા ભુમાફિયાઓને તેઓના સાગરીતો મારફતે તાત્કાલિક.જાણ થતી હોય જેથી માટે એને રેતીનું ખનનકરતા ભૂમાફિયાઓ સાવધાન થઈ જતા હોય ખાણ ખનીજના અધિકારીઓ રેતી તેમજ માટીનું ખનન થતું હોય ત્યાં ઘટના સ્થળે જઈ ખાલી આંટા મારી પરત ફરતાહોય અને તેમની ખૂબ સુંદરકામગીરી ઓનપેપર.પરબતાવતા હોયસ્થાનિક લોકોદ્વારા જાણવામળેલકે.ખાણ. ખનીજનાઅધિકારીશ્રીઓની આણંદ કચેરી થી બોલેરોગાડી નીકળે તો તૈયારીમાં રેતીનું ખનન કરતા ભૂમાફિયાઓને તેઓના મળતીયા દ્વારા ખબરઆપવામાંઆવતીહોયખાણખનીજના અધિકારીઓતેમજ ભૂમાફિયાઓનીમીલી ભગત હોયતેવી ચરચાનો દૂર સાંભળવા મળતો હોય…. હવે જોવાનું રહ્યું કે આવી ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરોસામે ખરીદના અધિકારીઓ શ્રી તરફથી કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર ગોકુલ પરમાર નાવલી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button