Uncategorized
કચ્છ : દયાપર : તા-31 લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં ભાઈ બીજની ઉજવણી કરવામાં આવી

કચ્છ : દયાપર : તા-31 લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં ભાઈ બીજની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વીણાબેન કોટક પત્રકાર સાથે વાત-ચીતમાં જણાવ્યું હતું કે રક્ષાબંધનના દિવશે બેન ભાઈના ઘરે જાય રાખડી બાંધવા તેમજ ભાઈ બીજના દિવશે ભાઈ બેનના ઘરે જાય છે. આ શાસ્ત્રમાં પણ લખ્યો છે.તો બીજી તરફ માનસીબેન કોટક જણાવ્યું હતું કે દર નવા વર્ષે અલગ-અલગ પ્રકારની તેમજ અલગ-અલગ ડિઝાઈનની રંગોળી બનાવી છીએ આ વર્ષે પણ રંગોળી બનાવામાં આવી હતી (તસ્વીર : દર્શન સોની દયાપર)