Uncategorized
મહેસાણા ખાતે બ્રહ્મ યુવા એકતા સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ 2.0 નું આયોજન થયું અને સાથે સ્નેહમિલન પણ યોજાયું આ કાર્યક્રમમાં બ્રહ્મ યુવા એકતાના હોદ્દેદારોને કાર્યકર્તા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એની સાથે સાથે મહેસાણા ખાતે લાખવડરોડ ઉપર પરશુરામ ધામ તૈયાર થઈ રહ્યો છે એની પણ ચર્ચા કરી અને સાથે સાથે 7 ડિસેમ્બર રાજકોટમાં મહાસંમેલન બ્રહ્મ સમાજ દ્વારા યોજાય રહ્યું છે એની પણ પરશુરામ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જેનિલભાઈ ગોરે લોકોને જોડાવા આહવાન કર્યું… અહેવાલ હિતેશ મોદી મહેસાણા