Uncategorized
વડોદરા યાકુતપુરા વિસ્તારમાં તારીખ19/11/2025 નારોજરઝાએહુસેન મસ્જિદ યાકુતપુરાખાતે એડવોકેટ જુનેદ સૈયદ ની ટીમ દ્વારા S i r ના ફોર્મ ભરવા માં તેમજ ૨૦૦૨ નીયાદી માંથીનામ શોધવા માંનાગરિકોની મદદ કરેલ મહત્વની વાતએ છેકે જુનેદભાઈ નીટીમ તમામ મોહલ્લા માં જઈને લોકો ની મદદ કરે છે અને તેઓ દ્વારા ખુબજ સરસ લોકો ને માર્ગદર્શન આપવા માં આવે છે ૪ડિસેમ્બર૨૦૨૫ સુધી તેઓના કેમ્પરોજે જુદાજુદા વિસ્તારોમાં કરવા માં આવશે.

વડોદરા યાકુતપુરા વિસ્તારમાં તારીખ19/11/2025 નારોજરઝાએહુસેન મસ્જિદ યાકુતપુરાખાતે એડવોકેટ જુનેદ સૈયદ ની ટીમ દ્વારા S i r ના ફોર્મ ભરવા માં તેમજ ૨૦૦૨ નીયાદી માંથીનામ શોધવા માંનાગરિકોની મદદ કરેલ મહત્વની વાતએ છેકે જુનેદભાઈ નીટીમ તમામ મોહલ્લા માં જઈને લોકો ની મદદ કરે છે અને તેઓ દ્વારા ખુબજ સરસ લોકો ને માર્ગદર્શન આપવા માં આવે છે ૪ડિસેમ્બર૨૦૨૫ સુધી તેઓના કેમ્પરોજે જુદાજુદા વિસ્તારોમાં કરવા માં આવશે. રિપોર્ટર મોહમ્મદ રસીદ ઢેરીવાલા