આદિવાસી સમાજના મસીહા અને ભારત દેશ ના મહાન સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડા ના 150 મા જન્મદિવસ પર નેત્રંગ માં બહુ મોટી સંખ્યા માં આદિવાસી સમાજ ના લોકો ઉમટી પડ્યા
આદિવાસી રીત રીવાજ થી
મહાન યોદ્ધા અને સ્વતંત્ર સેનાની
બિરસા મુંડા ની પૂજા કરવામાં આવી મલતિ માહિતી મુજબ
આદિવાસી સમાજના મસીહા અને ભારત દેશ ના મહાન સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડા ના 150 મા જન્મદિવસ પર નેત્રંગ માં બહુ મોટી સંખ્યા માં આદિવાસી સમાજ ના લોકો ઉમટી પડ્યા ભવ્ય રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા ઉપસ્થિત રહ્યી યા હતા આ પ્રસંગે ડેડીયાપાડા ધારાસભ્ય દ્વારા દેશ નિ આઝાદી માં આદિવાસીઓ નો મોટો યોગ્ય દાન રહી યુ હતુ બિરસા મુન્ડા જેવા મહાન સ્વતંત્ર સેના ની પોતાના પ્રરાણ નિ આહુતિ આપી .ને ભારત દેશ ને આઝાદી અપાવી હતી એ માહીતી આજા ના આદિવાસી યુવાનો ને આપી
મહાન યોદ્ધા યે દેશ માટે
આદિવાસી સમાજ માટે આપલી આહુતિ વિશે માહિતી આપી
ને રેલી યોજવામાં આવી હતી
પ્રસંગે ડેડીયાપાડા ના ધારાસભ્ય સહિત અનેક મોટા રાજકીય લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નર્મદા જીલ્લા છોટાઉદેપુર જિલ્લા ભરુચ જિલ્લા મા થી હજારો આદિવાસી સમાજ ના લોકો ઉમટી પડ્યા હતા