Uncategorized
ભરૂચ .ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધને “રાયઝિંગ ભારત પુરસ્કાર” — ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘમાટેગૌરવનીક્ષણરાજપીપળા :0211.2025શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ, રાજપીપળા સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમ શાળા, મોસદા (તા. દેડીયાપાડા, જી. નર્મદા) માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધને સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ વેલનેસમાં ગાયકી ક્ષેત્રે રાયઝિંગભારતપુરસ્કાર.થીસન્માનિત કરવામાં આવ્યા ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધ શિક્ષણ, સંગીત અનેસામાજિકસેવાકાર્યના ક્ષેત્રે સતત નોંધપાત્ર કામગીરી કરતા રહ્યા છે. અગાઉ પણ તેઓને વિવિધક્ષેત્રોમાંઅને કપ્રતિષ્ઠિતપુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.આ તાજા સન્માનથી શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ, આશ્રમ શાળા પરિવાર નું ગૌરવ વધુ ઉંચું થયું છે. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

ભરૂચ .ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધને “રાયઝિંગ ભારત પુરસ્કાર” — ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘમાટેગૌરવનીક્ષણરાજપીપળા :0211.2025શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ, રાજપીપળા સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમ શાળા, મોસદા (તા. દેડીયાપાડા, જી. નર્મદા) માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધને સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ વેલનેસમાં ગાયકી ક્ષેત્રે રાયઝિંગભારતપુરસ્કાર.થીસન્માનિત કરવામાં આવ્યા ડૉ. કિરણકુમાર પી. બૌદ્ધ શિક્ષણ, સંગીત અનેસામાજિકસેવાકાર્યના ક્ષેત્રે સતત નોંધપાત્ર કામગીરી કરતા રહ્યા છે. અગાઉ પણ તેઓને વિવિધક્ષેત્રોમાંઅને કપ્રતિષ્ઠિતપુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.આ તાજા સન્માનથી શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ, આશ્રમ શાળા પરિવાર નું ગૌરવ વધુ ઉંચું થયું છે.
પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભા
ઈ