Uncategorized

આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ દ્વારા પોલીસ દ્વારા સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસ’ની ઉજવણી કરવામાં

 

આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ દ્વારા પોલીસ દ્વારા સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવીઅખંડ ભારતના શિલ્પી, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે બોરસદ પોલીસ દ્વારા એકતાનો સંદેશ આપતી **”યુનિટી માર્ચ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે, આજરોજ વહેલી સવારે આણંદ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન થયું હતું.માર્ચનો એકતા માર્ચમાં બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ભાદરણ પોલીસ સ્ટેશન બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન આંકલાવ પોલીસ સ્ટેશન સમગ્ર પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો અને જીઆરડી (GRD) જવાનો ઉત્સાહભેર જોડાયા હતા.પોલીસના જવાનોએ શિસ્તબદ્ધ રીતે માર્ચ કરીને બોરસદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એકતા અને રાષ્ટ્રભક્તિનો સંદેશો ફેલાવ્યો હતો. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના મૂલ્યોનું સિંચન કરવાનો અને સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો હતો.”સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધવાનું જે મહાન કાર્ય કર્યું છે, તેને યાદ કરવા અને રાષ્ટ્રની સુરક્ષા તથા એકતા પ્રત્યેનીઅમારીપ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.” પોલીસ દ્વારા આયોજિત આ
રાષ્ટ્રહિતના કાર્યક્રમને બિરદાવ્યો હતો. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button