Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાની નીસકાળજી જોવા મળી આંકલાવ

 

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાની નીસકાળજી જોવા મળી આંકલાવ.વીરકુવા મેઈન ચોકડી રોડ પર હંમેશના માટે સાંજ ના સમયે ગાય માતા ઓ આ મુજબ બેસતી હોય જે અવરજવર કરતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેમજ ગમે ત્યારે કોઈ વાહન ચાલક થી આ ગાય માતાને અકસ્માત થાય અને ગાય માતાને પીળા થાય તેનું જવાબદાર કોણ જે બાબતે સ્થાનિક રહીસો એ વારંવાર આંકલાવ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોય તેમ છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારીશ્રીઓ કોઈ પગલા ભરવા તૈયાર નથી અને આંખ આડા કાન કરતાં હોય તેમજ આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં અગાઉ આ ગાય માતાથી એક ગાય મારક હોય જેનાથી બે થી ત્રણ ઘટના બનેલી હોય કે જે સ્થાનિક રેસોને ગાઈએ મારેલા અને હોસ્પિટલ સારવાર લેવા માટે પડેલું હોય તેમજ એક વ્યક્તિ મરણ પણ પામેલો હોય આ તમામ હકીકત નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ જાણતા હોય તેમ છતાં આ જાહેર રોડ પર ગાય માતાઓ બેસતી હોય તેઓના માલિક ના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં કેમ પીછેહટ હોય તે હવે જાણવાનું રહ્યું સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button