Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાનાવીરકુવા પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના પુરવઠાના કર્મચારી પાણીગેરકાયદેસર

 

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકાનાવીરકુવા પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના પુરવઠાના કર્મચારી પાણીગેરકાયદેસર પાણીનુંછુપીરીતેવેચાણકરતાઝડપાયા.નગરપાલિકાવિસ્તારમાંઆવેલ વીરકુવાચોકડી જ્યાં ખૂબ મોટી પાણીની ટાંકી.આવેલીહોય.આપાણીનીટાંકીમાંથીઆંકલાવનગરજનોને પાણી પૂરું પાડવામાં આવતું હોય વીરકુવા પાણીના ટોકીનું આંકલાવનકરપાલિકાના કર્મચારીઓદ્વારા વહીવટ કરવામાં આવતો હોય અને પાણી બંધ ચાલુ કરવામાં આવતુંહોય.આપાણીના.કૂવાનીટોકીમાંથીછેલ્લાએકમહિનાથી 6.જેટલાઆઇસરબે.પીકપ ગાડીના માલિક અથવા ડ્રાઇવરોને આઇસરોની અંદર મોટી પાણીની ટોક્યો મુકવામાં આવતી હોયજેવહેલી સવારે ભરવામાં આવતી હોય અને બબ્બે વખત ભરીને લઈ જવામાં આવતી હોય જેની જાણ સ્થાનિક લોકો દ્વારા પાટવી ગુજરાતી ન્યુઝ ના તંત્રીને જણાવતા તારીખ 10 10 2025 નારોજ વહેલી સવારે વીરકુવા પાણીની ટાંકી જ્યાંથી પાણી ભરવામાં આવતું હોય ત્યાં જતા આ આઇશરો અને પીકપ ગાડીઓ પાણી ભરતા નજરે જોવા મળેલ જેનું વિડીયોગ્રાફિક કરવામાં આવતા વીર કુવા પાણીના ટાંકીનું દેખરેખ રાખતા નગરપાલિકાના સ્ટાફ ભાગી ગયેલા અને આઇસર ના માલિકોને જણાવેલ કે તમે પણ અહીંથી ભાગી જાઓ જેથીઆઇસરમાં પાણીના ટોકીયોભરેલીલઈને ઉમેટા તરફ.આતમામ.વાહન ચાલકોજતારહેલાહોય જેથીનગરપાલિકાના જવાબદાર સ્ટાફને વિડીયોગ્રાફિક તેમજ whatsapp મારફતે લેખિતમાં જણાવેલ કે વીરકુવા ચોકડી પાણીના ટાંકી મોથી છ આઇસર તેમજ બે પીકપ ના માલી કોને વીર કુવાનું પાણી છેલ્લા એક મહિનાથી ભરી જતા હોય તેનું કોઈ પરમિશન આપવામાં આવેલું હોય કે કેમ અનેજો.પરમિશન.નઆપવામાંઆવેલુંહોય.તોતમામનાવિરોધમાંકાયદેસરની.પોલીસફરિયાદકરવામાંઆવે અનેતમામ વાહન માલિકના વિરોધમાં પણ ફરિયાદદાખલથવીજોઈએતેમજવહીવટકરતા. પાણીપુરવઠાનાકર્મચારીને સસ્પેન્ડ કરવામાંઆવે તેમ લેખિતમાંwhatsappથી જાણકરવામાં આવીહોય પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button