Uncategorized
૨ જી ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ દેદરડા ગામ પંચાયત માં ગામ સભાનુ આયોજન કરવામાં આવ્યું

૨ જી ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ દેદરડા ગામ પંચાયત માં ગામ સભાનુ આયોજન કરવામાં આવ્યું
જેમાં ગામના પ્રશ્ર્નો જેવાકે ગામમાં સાફ સફાઈ રાખવી, આંગણવાડી ના પ્રશ્ર્નો બીજા અનેક પ્રશ્ર્નો મુકવામાં આવ્યા અને મેન પ્રશ્ર્ન કે દેદરડા માં ધોરણ ૧૧ અને ૧૨ ચાલુ કરાવા માટે ગામના લોકોએ અરજી પણ આપી જેથી બાળકો ને બહાર ગામ ભણવા જવું ના પડે