Uncategorized
સાયબર અવરનેસ મહિનાની ઉજવણીના ભાગ રૂપે પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓની સૂચના આધારે આજ રોજ તારીખ ૦૧/૧૦/૨૦૨૫ ના રોજ કલાક ૦૧:૦૦ થી ૦૧:૩૦ દરમિયાન આંકલાવ પોલીસ દ્વારા જાહેર ગરબાના સ્થળે સાયબર ક્રાઇમના બનતા બનાવો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ગરબામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જન મેદનીને સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી જે બાંટવા નાઓ દ્વારા આપવામાં આવેલ.