Uncategorized
લોકશાહીને બચાવવા અને બંધારણે આપેલા મતના અધિકારની રક્ષા માટે તારીખ 3 – ઓક્ટોબર થી શરૂ થતા વોટ ચોર,ગાદી છોડ સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાન અંતર્ગત અમિત ચાવડા પોતાના બુથ આંકલાવ વિધાનસભા થી શરૂઆત કરાવી

લોકશાહીને બચાવવા અને બંધારણે આપેલા મતના અધિકારની રક્ષા માટે તારીખ 3 – ઓક્ટોબર થી શરૂ થતા વોટ ચોર,ગાદી છોડ સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાન અંતર્ગત અમિત ચાવડા પોતાના બુથ આંકલાવ વિધાનસભા થી શરૂઆત કરાવી.જનતા પણ વોટ ચોરોને ખુલ્લા પાડવા કટિબદ્ધ છે. ત્યારે
લોકશાહી બચાવવા 08047358455 ઉપર મિસ્ડકોલ કરી અભિયાન ને સમર્થન આપી વધુ વેગવંતુ બનાવવામાં કેશવપુરા ખાતે ઉપસ્થિત રહ્યા.
આ સમયે તાલુકા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ જાદવ, શહેર કોગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, ગોરધનભાઈ ગોહેલ, મંગળભાઇ ચૌહાણ, બુથના આગેવાનો, બહેનો , યુવાનો સહિત ખુબ મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા,