Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના આસોદર ખાતે એસ.એસ હોસ્પિટલ પેટલાદ અને Sol’s ARC સંસ્થા મુંબઈ ના સયુંકત ઉપક્રમે તેમજ આસોદર ગ્રામ પંચાયત ના સહયોગ થી દિવ્યાંગ જનો માટે દિવ્યંગતા સર્ટિફિકેટ મેળવવા માટે નો કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખડોલ ખાતે તા.૪સપ્ટેમ્બર અને આસોદર રાજીવ ગાંધી ભવન ખાતે તા.11-9-2025 ના રોજ યોજવામાં આવ્યો,

જેમાં આસોદર ગામ ના 134 જેટલા દિવ્યંગજનો ને દિવ્યંગતા સર્ટિફિકેટ માટે નોંધણી કરવામાં આવી,
આ કેમ્પ પેટલાદ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, પી.એચ.સી ખડોલ નો સ્ટાફ,
આસોદર ગામના સરપંચશ્રી, ઉપ સરપંચશ્રી, જિલ્લા સદસ્ય તેમજ સભ્યો Sol’s ARC સંસ્થાના પ્રોગ્રામ મેનેજર અને સ્ટાફ હાજર રહેલ. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ