Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ શહેરખાતેતા.૧૭/૦૯/૨o૨૫ નારોજ આંકલાવ નગરપાલિકાદ્વારા સ્વચ્છતા હીસેવા-૨૦૨૫” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.


આણંદ જિલ્લા આંકલાવ શહેરખાતેતા.૧૭/૦૯/૨o૨૫ નારોજ આંકલાવ નગરપાલિકાદ્વારા સ્વચ્છતા હીસેવા-૨૦૨૫” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત જુના પોસ્ટ ઓફિસ રોડ રાધા-કૃષ્ણ મંદિર થી બસ સ્ટેન્ડ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભાજપ શહેરપ્રમુખશ્રીમિહિરભાઈ શાહ, મહામંત્રીશ્રી સંજયભાઈ પટેલ તથા બકુલસિંહ રાજપુત તેમજ અન્ય સંગઠનના સભ્યો, આંકલાવ મામલતદાર સાહેબ, નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા અન્ય સભ્યશ્રીઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ સફાઈ કામદારો અને નગરજનોએ વિશાળ સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયેલ… પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ