Uncategorized

આણંદ ACB ની સફળ ટ્રેપ કોર્ટ કર્મી લાંચ લેતા ઝડપાયો આણંદ ડિસ્ટ્રીકટ કોર્ટનો સુપરિટેનડેન્ટ 15 હજારની લાંચ લેતા ઝડપાયા

 

આણંદ બ્રેકીંગ

 

આણંદ ACB ની સફળ ટ્રેપ કોર્ટ કર્મી લાંચ લેતા ઝડપાયો

 

આણંદ ડિસ્ટ્રીકટ કોર્ટનો સુપરિટેનડેન્ટ 15 હજારની લાંચ લેતા ઝડપાયા

 

મકાન ની લોન બાબતે બેન્ક અને ગ્રાહકનો ચાલતો હતો કેસ

 

લોન ધારકને નોટિસ ના બજાવવા કોર્ટ કર્મી ઉસમાનગની મીરે 25 હજારની માંગી હતી લાંચ

 

આરોપીએ 10 હજાર અગાઉ લઈ લીધા હતા.

 

બાકી રહેલા 15 હજાર ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાયો સુપરિટેનડેન્ટ

 

આણંદ ACB એ બાતમી ના આધારે કરી ટ્રેપ

 

અમુલ ડેરી પાસે લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

 

ઉસમાનગની ઇસ્માઇલગની મીર ચોથા એડી. સિનિયર સિવિલ જજની કોર્ટના સુપ્રિટેનડેન્ટ તરીકે બજાવતો હતો ફરજ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button