દાહોદ -: વિશ્વ વિખ્યાત અને ભારત દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 75 માં જન્મદિવસ નિમિતે સીંગવડ તાલુકા નાં વિવિધ મંદિરો માં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

*દાહોદ -: વિશ્વ વિખ્યાત અને ભારત દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 75 માં જન્મદિવસ નિમિતે સીંગવડ તાલુકા નાં વિવિધ મંદિરો માં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દાહોદ ના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર રે વિવિધ મંદિરોમા આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના લાંબા આયુષ્ય ની પ્રાથના કરવામાં આવી*
માહિતી અનુસાર ગુજરાત ના પનોતા પુત્ર અને વિશ્વ વિખ્યાત નેતા અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ઉજવણી પુર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોર અને 131 લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્રારા અનેરી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાય જેમાં સીંગવડ તાલુકા ના વિવિધ મંદિરોમા આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય ની પ્રાથના કરવામાં આવી હતી જેમાં પીપળીયા સ્વામીનારાયણ મંદિરે આરતી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ નાં કાર્યો વિશે પ્રવચન કર્યું હતું સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી રમણભાઈ મનસુખભાઈ પરમાર નું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જિલ્લા પંચાયત સદસ્ય નારસીગભાઈ પરમાર કરણભાઈ વણજારા પીપળીયા સરપંચ અસ્મિતાબેન કાળીયાગોટા સરપંચ ખુટા સરપંચ અને વિવિધ હોદેદારો હાજર રહીયા હતા આ કાર્યક્રમ ના આયોજક સામજીક આગેવન ચીમનભાઈ અને દિપકભાઈ પરમાર દ્રારા શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસદ જસવંતસિંહ ભાભોર દ્રારા ધામણબારી મંદિર અને ભમરેચી મંદિરે રત્નેશ્વર મહાદેવ મંદિરે આરતી હવન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી
*મધ્ય ગુજરાત બીરોચિફ -: દિપકભાઈ પરમાર દાહોદ*