Uncategorized
વડોદરા ચેક બાઉન્સ કેસ માં બિલ્ડર ને વડોદરાની કોર્ટે ફટકારી એક વર્ષની સજા…ચેક આપી ખાતા માં નાણાં ના રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે

વડોદરા ચેક બાઉન્સ કેસ માં બિલ્ડર ને વડોદરાની કોર્ટે ફટકારી એક વર્ષની સજા…ચેક આપી ખાતા માં નાણાં ના રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં બિલ્ડરે કન્સ્ટ્રક્શન ના નામે પૈસા લઇ ઘર નું કામ કરી ના આપતા લીધેલા નાણાં ની સામે ચેક આપેલો જે બિલ્ડરે આપેલો ચેક બાઉન્સ થતા ફરિયાદીએ વડોદરા ના જાણીતા વકીલ જુનેદ સૈયદ મારફતે કોર્ટ માં ફરિયાદ કરી હતી જે કેસ ની ટ્રાયલ ચાલી જતા વડોદરા ની કોર્ટે આરોપી ને એક વર્ષ ની સજા કરેલ તેમજ 2022 થી ફરિયાદ કરેલ ત્યારથી લઇ જ્યાં સુધી આરોપી ચેક ના નાણાં ના આપે ત્યાં સુધી 9% વ્યાજ સાથે નાણાં આપવા નું કોર્ટે હુકમ કરેલ અને આરોપી ને જેલ મોકલવા કલમ 70 મુજબ નું વોરંટ ઇસ્યુ કરેલ.