દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સમાવિષ્ટ પહાડ નવીન આયુષ્યમાન આરોગ્ય પરમ ધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળા નવીન મકાનનું પણ લોકાર્પણ આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીડોર હસ્તે કરવામાં આવ્યું
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

*દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સમાવિષ્ટ પહાડ નવીન આયુષ્યમાન આરોગ્ય પરમ ધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળા નવીન મકાનનું પણ લોકાર્પણ આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીડોર હસ્તે કરવામાં આવ્યું*
માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં પહાડ આયુષ્યમાન આરોગ્ય પરમ ધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળાનુ નવીન મકાનનું લોકાર્પણ પણ શિક્ષણ અને આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીડોર ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ની શરૂઆત પ્રાથમિક શાળા ની બાલિકાઓ દ્રારા સ્વાગત ગીત અને પ્રાથના ગીત રજૂ કરવામાં આવ્યું અને મુખ્ય મહેમાનો દ્રારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો મુખ્ય મહેમાનો ફલહાર થી સ્વાગત કરવામાં આવ્યું મુખ્ય મહેમાનો દ્રારા સીંગવડ તાલુકામાં સમાવિષ્ટ પહાડ આયુષ્યમાન આરોગ્ય પરમ ધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રીબીન કાપી ખુલ્લું મુકાયું હતું મુખ્ય મહેમાનો દ્રારા આરોગ્ય લક્ષી અને કાર્યક્રમ અનુસંધાને પ્રવચન કરવામાં આવ્યું હતું જેમાં આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીડોર દાહોદ સાસંદ જસવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર પુર્વ ધારાસભ્ય વિછિયાભાઈ ભુરીયા જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિહ એસ ડામોર દક્ષાબેન પરમાર આરોગ્યસમિતી અધ્યક્ષ જિલ્લા પંચાયત દાહોદ પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા સીંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ ભાઈ વહોનિયા તાલુકા પંચાયત સભ્ય સવિતાબેન હીંમતભાઈ હઠીલા પહાડ ગ્રામ પંચાયત સરપંચ નયનાબેન કંચનભાઈ મકવાણા નામી અનામી આગેવાનો કાર્યકરો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીયા હતા
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.