Uncategorized
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માહદેવીય ગામેથી ડુપ્લીકેટ નોટો ની ફેક્ટરી ઝડપાઈ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માહદેવીય ગામેથી ડુપ્લીકેટ નોટો ની ફેક્ટરી ઝડપાઈ……ડીસાના મહાદેવીયા ગામેથી ઝડપાઈ ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઈ LCB પોલીસે ડુપ્લીકેટ નોટો છાપનાર 2 આરોપીઓની કરી અટકાયત.અંદાજિત લાખો રૂપિયાની ડુપ્લીકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કરાયો..રાયમલસિહ પરમાર (દરબાર ) નામનો વ્યક્તિ ફેકટરી ચલાવતો હોવાનું સામે આવી રહ્યું છે.બ્યુરો ચીફ બનાસકાંઠા….
વિરમાભાઈ સુથાર પાડણ બનાસકાંઠા