Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ ખાતે સર્વોદય હેલ્થ કેર એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આકલાવ દ્વારા સંચાલિત રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ આંકલાવ માં પદવીદાન સમારંભ યોજાયો

આણંદ જિલ્લા આંકલાવ ખાતે સર્વોદય હેલ્થ કેર એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આકલાવ દ્વારા સંચાલિત રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ આંકલાવ માં પદવીદાન સમારંભ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે આંકલાવ ના મામલતદાર શ્રી એસ એમ સેધંવ સાહેબ તથા નાયબ મામલતદાર ઠક્કરસાહેબ તથા નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતિ ઉન્નતિબેન પટેલ, આંકલાવ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ માધવસિંહ સોલંકી સાહેબ તથા આંકલાવ મેડિકલ પ્રેકટીશનર અસોસિયેશન ના પ્રમુખ ડૉ.જીગ્નેશ પટેલ, આંણદ ના સિનિયર ર્કાર્ડિયોલોજીસ્ટ ડૉ.રોહન પરીખ,નરેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા
આવેલ મેહમાન નું સંસ્થા ના પ્રમુખ ડૉ દિપક રાજ તથા ડૉ કંદર્પ વ્યાસ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ