Uncategorized
આંકલાવ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ની ઉજવણી ના ભાગરૂપે લોક કલ્યાણ મેળાનું આયોજન કરાયું*

*આંકલાવ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ની ઉજવણી ના ભાગરૂપે લોક કલ્યાણ મેળાનું આયોજન કરાયું*
આંકલાવ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ની ઉજવણી ના ભાગરૂપે તા.૨૦/૦૯/૨૦૨૫ ના રોજ નગરપાલિકા સભા ખંડ માં PM SVANidhi લોક કલ્યાણ મેળા નું આયોજન કરેલ જેમાં નગરપાલિકા ના પ્રમુખશ્રી, વિવિધ સમિતિઓના સભ્યો, બેંક ઓફ બરોડા મેનેજરશ્રી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મેનેજરશ્રી, નગરપાલિકા સ્ટાફ તથા શેરી ફેરિયાઓ હાજર રહ્યા. લોક કલ્યાણ મેળા દરમ્યાન આવેલ લાભાર્થીઓને PMSVANidhi યોજના અંગે અને તેના લાભ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.