આણંદ જિલ્લા બેડવા ગામ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરખાતે સ્વસ્થ.નારી.સશક્ત પરીવાર અભિયાન કેમ્પ નું આયોજન બેડવા ખાતે કરવામાં આવ્યું.
આણંદ જિલ્લા બેડવા ગામ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરખાતે સ્વસ્થ.નારી.સશક્ત પરીવાર અભિયાન કેમ્પ નું આયોજન બેડવા ખાતે કરવામાં આવ્યું.જેમાં ગ્રામપંચાયત બેડવાના સરપંચ મનીષાબેન ડાભી, ઉપસરપંચ.કામીનીબેન, બેડવાદૂધમંડળીનાસેક્રેટરી દિનેશભાઇપટેલ.સભ્ય .રાવજીભાઈપટેલ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલ મેડીકલ.ઓફિસર.ડૉ.એમબી.ઠાકોર.સુપરવાઈઝર મહિપતસિંહરાજ.આયુષયમાન આરોગ્યમંદિરના CHO આયરીન મેકવાન, વર્ષાબેન વાળંદ, MPHW શૈલેષભાઇ સોલંકી તેમજ આશાબેનો,તથા બેડવા દવાખાના સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં નીચે મુજબ ની સમજુતી આપવામાં આવીજેમા એ.એન.સી તપાસ,૦ થી ૫ વર્ષના બાળકોનુરસીકરણબી.પીડાયાબિટીસની તપાસ ,એચબીનીતપાસ કરવામાંઆવી,ટીબી અંગે તપાસઅનેNikashaykit આપવામાંઆવી ,કિશોરી તપાસ,આરોગ્ય.પ્રદ.આહાર વિશેમાહિતી,વાહક જન્ય તેમજ પાણીજન્ય રોગો અંતર્ગત આરોગ્ય શિક્ષણઆપવામાંઆવ્યું.આકેમ્પમાગામનાગ્રામજનોમોટીસંખ્યામાંઉપસ્થિત રહીને દવાઓનો લાભ લીધોહતો. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ