Uncategorized

દાહોદ -: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં કાચું મકાન પડ્યું તેના સમાચાર કવરેજ કરવા ગયેલા પત્રકાર વિપુલ બારીયા ને માથાભારે સરપંચે જાનથી મારી નાખવાની ધમકી આપતા પત્રકાર એક્તા પરિષદ ના પત્રકારો ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દાહોદ એસ પી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી*

*દાહોદ -: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં કાચું મકાન પડ્યું તેના સમાચાર કવરેજ કરવા ગયેલા પત્રકાર વિપુલ બારીયા ને માથાભારે સરપંચે જાનથી મારી નાખવાની ધમકી આપતા પત્રકાર એક્તા પરિષદ ના પત્રકારો ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દાહોદ એસ પી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી*

માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં ગરીબ પરિવારનું કાચી માટી નું મકાન પડી ગયૂ તેનું કવરેજ કરી સમાચાર આપ્યા ત્યારે ગામ ના સરપંચ નું કોભાંડ ખુલશે તેમ લાગતાં માથા ભારે સરપંચ ના સાથીદારે કવરેજ કરવા ગયેલા બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર પ્રતિનિધિત્વ કરતાં પત્રકાર વિપુલ બારીયા ને ગામના સરપંચ અને તેના સાથીદારે ફોન કરી ગ્રામ પંચાયત ઓફિસ બોલાવી મારા ગામના કેમ સમાચાર નાખે છે તેમ કહી ફેટ પકડી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી ત્યારે પત્રકાર વિપુલ બારિયા એ પીપલોદ પોલીસ સ્ટેશન માં પીપલોદ ગામ ના સરપંચ અને તેના સાથીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસ ફરિયાદ આપતાં સરપંચ અને તેના સાથીદાર સામે પિપલોદ પોલીસે સરપંચ અને તેના સાથીદાર સામે કાયદાકીય પગલાં ભરી જામીન કરાવતા માથા ભારે સરપંચ ફરી પત્રકાર વિપુલ બારીયા ને ફોન કરી તુ પીપલોદ બજારમાં આવે તો તને ગાડી ચડાવી ને જાનથી મારી નાખવાની આપી ધમકી ત્યારે નીડર પત્રકાર વિપુલ બારીયાએ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સંગઠન સાથે દાહોદ એસ પીને લેખિત સાથે આપી અરજી અને સરપંચ વિરુદ્ધ અને તેના સાથીદાર સામે પગલાં ભરવા અને પોલીસ રક્ષણ આપવા દાહોદ એસ પી સમક્ષ રજૂઆત કરવામાં આવી દાહોદ એસપી એ માથાભારે સરપંચ સામે તપાસ કરી કાયદેસર ના પગલાં ભરવામાં આવશે તેમ દાહોદ એસ પી એ દાહોદ પત્રકાર એકતા પરિષદ સંગઠનના પ્રમુખ સમક્ષ જણાવ્યું

*મધ્ય ગુજરાત બીરોચિફ-: દિપકભાઈ પરમાર*

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button