Uncategorized
વડોદરા ખાતે આજ રોજ તારીખ-૧૪-૯-૨૦૨૫ ના એમેચયોર પાવર લિફટીગ એસોસિયેશન ગુજરાત ધ્વારા સેકંડ ગુજરાત સ્ટેટ મેન એન્ડ વુમન સબ જુનિયર જુનિયર અને સિનિયર પાવર લીફટીગ ની ચેમ્પિયન સીપ રાજકોટ પાવર લીફટીગ એસોસિયેશન દ્વારા સ્પર્ધા યોજવામાં
વડોદરા ખાતે આજ રોજ તારીખ-૧૪-૯-૨૦૨૫ ના એમેચયોર પાવર લિફટીગ એસોસિયેશન ગુજરાત ધ્વારા સેકંડ ગુજરાત સ્ટેટ મેન એન્ડ વુમન સબ જુનિયર જુનિયર અને સિનિયર પાવર લીફટીગ ની ચેમ્પિયન સીપ રાજકોટ પાવર લીફટીગ એસોસિયેશન દ્વારા સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિજેતાઓને મેડલ તેમજ સર્ટીફીકેટ આપી ને સન્માનીત કરવામાં આવેલ જેમાં એમેચયોર પાવરલીફટીગએસોસિયેશન ગુજરાત ના હોદેદારો ધ્વારા સફળ બનાવવામાં કાર્યરત રહયાહતા જેવો ના નામ નીચે મુજબ છે. શ્રી રામ જામદાર.દગડુ ગવાલે.હૈદરભાઇ કેમ્પ વાલા.ડો.વિનાયકપવાર.રસિદખાન પઠાણ.જયેશ પટેલ. મૂખ્ય જજીસ તરીકે. હર્ષા તનવર.આ સ્પર્ધા ના મૂખ્ય આયોજક શ્રી કનકસિંહ જાલા.ફીટ ઇનસપાયરનાજીમ ઓનર જયવિરભાઇ.નાવોના સહયોગ થી આ સ્પર્ધા સફળ બનાવવામાં યોગદાન આપેલ અને આ સ્પર્ધા મા ૬૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર અમીન કોઠારી બરોડા