Uncategorized
સારસા આણંદ રોડ પર ખાડાઓથી ત્રસ્ત જનતા હવે આંદોલનના માર્ગે-

*સારસા આણંદ રોડ પર ખાડાઓથી ત્રસ્ત જનતા હવે આંદોલનના માર્ગે-
તારીખ : ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર
સ્થળ : સારસા ચોકડી
સમય : સવારે ૧૦ કલાકે
છેલ્લા બે વર્ષથી ખંભોળજ – સારસા – આણંદ માર્ગ અતિશય બિસ્માર અને ભારે ખાડા મુદ્દે સારસા ગામ અને આસપાસના ગામની જનતા ધ્વારા આંદોલન કરવામા આવ્યુ .વારંવાર રજૂઆત છતાંય પ્રજાને મૂર્ખ બનાવતા નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી..જેથી નછૂટકે સારસા ચોકડી ખાતે આંદોલન કરવાના માર્ગે જોડાવવા માટે સૌ જનતાને આહવાન કરવામા આવ્યુ હતુ . આજે દેખાવો કરી જનતા તંત્રને જગાડશે .