Uncategorized
આજરોજ ઈદેમિલાદ પર્વ નિમિત્તે વરેડિયા પંથકના ગામોમા વહેલી સવારથીજ પરચંકૂશાઈ થી લઈને નાતશરીફ તથા બાલમુબારકની ઝિયારતના કાર્યક્રમ ગામેગામ યોજાયા

વરેડીયા પંથકમા ઈદેમિલાદ પર્વની શાનદાર ઉજવણી
આજરોજ ઈદેમિલાદ પર્વ નિમિત્તે વરેડિયા પંથકના ગામોમા વહેલી સવારથીજ પરચંકૂશાઈ થી લઈને નાતશરીફ તથા બાલમુબારકની ઝિયારતના કાર્યક્રમ ગામેગામ યોજાયા હતા. બપોરે જુમ્માની નમાઝ બાદ નાતશરીફ અને સલાતોસલામ સાથે ઝુલુસ કાઢવામા આવ્યા હતા. નાના ભૂલકાઓ થી લઈ ને યુવાનો અને મોટી સંખ્યામા જોડાયા હતા. આ રીતે સાનો સોકત થી ઈદેમિલાદ ની ઉજવણી શાન્તીપૂર્ણ રીતે કરાઈ હતી.*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર**)