મહિસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં આવેલ વિરપુર માં હજરત સૈયદ ખ્વાજા દરિયાઈ સાહેબ ની દરગાહ ના શિખર ઉપર આવેલ આશરે ત્રણ કરોડનું કલસનીચોરી કરી તસ્કરોફરાર

મહિસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકામાં આવેલ વિરપુર માં હજરત સૈયદ ખ્વાજા દરિયાઈ સાહેબ ની દરગાહ ના શિખર ઉપર આવેલ આશરે ત્રણ કરોડનું કલસનીચોરી કરી તસ્કરોફરાર ….. વિરપુર ખાતે આવેલ હજરત સૈયદ ખ્વાજા દરિયાઈ સાહેબ નું મજાર શરીફ આવેલું હોય અને આ દરગા શરીફ પર દૂર દૂરથી તેમના ચાહવા વાળા મન યકીનન મુરીદો તેમજ દરેક ધર્મના હિંદુ મુસ્લિમ ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં વાર તહેવારે ઉપસ્થિત રહેતા હોય અને આ આસ્થાના પર તમામના કામ પૂર્ણ થતા હોય તેવી સર્વે ધર્મના દુઃખ દુઃખ દર્દ વાળા હજરત ખ્વાજા દરિયે સાબ આવીને પોતાની મુરાદ મનોકામના કબુલથતીહોય.. … …… ગતરોજ રાત્રિના સમયે હજરત ખ્વાજા દરિયેસાહબની દરગાના શિખર પર આવેલ આશરે ત્રણેય કરોડનું કલર્સ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી ગયેલા હોય જે બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરતા તાત્કાલિક પોલીસ દરગાહ શરીફ એ આવી વધુ તપાસ ધરવામાં આવી પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ