Uncategorized
આણંદ જિલ્લા નવાખલ ગામે 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ હત્યા કરનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

આણંદ જિલ્લા નવાખલ ગામે 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ હત્યા કરનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જો ટૂંક સમયમાં આરોપી ને કડક સજા નહીં કરવામાં આવેતો ગૃહ મંત્રીશ્રીને તેમજ લાગતા વળગતા અધિકારીને રૂબરૂ મુલાકાત કરી આવી ઘટના ન બને અને આરોપીને સજા થાય તેવી માગ સાથે રૂબરૂ મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવશે અને નવાખલ ગામની દીકરી સાથે બનેલ ઘટના બાબતેઆરોપીઓને બચાવવાની કોશિશ કરવામાં આવેલ હોયજે આરોપી સામે કાર્યવાહી થવી જોઈએ અને જો ન્યાય નહીં મળે તો ઉપસ્થિત રહેલ આગેવાનોએ આંકલાવ પોલીસ સ્ટેશન તપાસ કરતાં અધિકારીશ્રીઓને પણ ચીમકી આપવામાં આવી રિપોર્ટર પ્રતીક પટેલ