Uncategorized

જંબુસર તાલુકાના કાવલી ગામે નિચાણ વાળા વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે નવી નગરી રાઠોડ વાડ વિસ્તારમાં પાણી ભરાતા કાવલી ગામ ના દયાળુ માણસ ( પઠાણ ફિરોઝ ખાન એહમદ ખાન ) ના‌ઓ એ નવી નગરી રાઠોડ વાણ વિસ્તાર ની મુલાકાત લીધી અને આશરે 300 જેટલા વ્યક્તિ ઓ માટે આજ રોજ સાંજ ના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી અને વિસ્તાર ના વ્યક્તિ ઓ એ આભાર વ્યક્ત કર્યો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button