Uncategorized
આણંદ જિલ્લા બોરસદ તાલુકાના અલારસા ગામે આજતા.23/09/2025 મંગળવારનારોજ પ્રા.આ.કેન્દ્ર-અલારસા ના આયુષ્યમાન આરોગ્ય મંદિર-કિંખલોડખાતે નારી સશકત પરિવાર અંતર્ગત આરોગ્ય કેમ્પનુઆયોજન કરવામાં આવ્યુ.જેમાં NCD કાર્યક્રમ અંતર્ગત

એનેમીયા.માટે.કિશોર- કિશોરીઓનુ સ્ક્રીનીંગ,.
ANCમાતાની.તપાસ , વજનઉચાઇHBતપાસ,પોષણ અને સંભાળ અંગે સલાહ,ટીબી પેશન્ટને નિક્ષય પોષણ યોજના અંતર્ગત.પોષણ.કીટ. વિતરણ,સગર્ભા માતા અને બાળકોનુ રસીકરણ,
આયુષ્યમાનકાર્ડકામગીરી કરવામાં આવી… પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ