Uncategorized

જંબુસર તાલુકાના કહાનવા ગામ ના રહેવાસી સંતોષ ભાઈ મગનભાઈ મકવાણા તાલુકો જંબુસર જી ભરૂચ ના કુરાલ હાઈવે રોડ ઉપર આવેલ કોમ્પટન કંપનીમાં સીકયુરીટી સુપરવાઈઝરની નોકરી કરતા હતા્ તેઓ તારીખ 19/9/2025ના સવારે કંપની માં નોકરી જવા યુની ફોર્મ તથા હેલ્મેટ પહેરી બાઈક GJ 16 CP 2840 બાઈક લઈને કુરાલ ક્રોમટન કંપની માં જવા. નીકળ્યો હતો ત્યારે જંબુસર થી પાદરા તરફ પૂર ઝડપે જતી કોઇ ઈકો ગાડીએ કંપનીથી થોડે દૂર જ અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા્ તેઓ ને 108 મારફતે વડું હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

 

જંબુસર તાલુકાના કહાનવા ગામ ના રહેવાસી સંતોષ ભાઈ મગનભાઈ મકવાણા તાલુકો જંબુસર જી ભરૂચ ના કુરાલ હાઈવે રોડ ઉપર આવેલ કોમ્પટન કંપનીમાં સીકયુરીટી સુપરવાઈઝરની નોકરી કરતા હતા્ તેઓ તારીખ 19/9/2025ના સવારે કંપની માં નોકરી જવા યુની ફોર્મ તથા હેલ્મેટ પહેરી બાઈક GJ 16 CP 2840 બાઈક લઈને કુરાલ ક્રોમટન કંપની માં જવા. નીકળ્યો હતો ત્યારે જંબુસર થી પાદરા તરફ પૂર ઝડપે જતી કોઇ ઈકો ગાડીએ કંપનીથી થોડે દૂર જ અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા્ તેઓ ને 108 મારફતે વડું હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ને ત્યાં થી વધુ સારવાર અર્થે 108 મારફતે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હાલમા તેઓ આઈ સી યુ રુમમાં છે. પરંતુ ખાસ વાત એ છે કે કંપની ની નજીક એક્સિડન્ટ થયું હતું ને સીકયુરીટી મિત્રો મદદરૂપ થયા પણ કંપની ની ફરજ છે કે તે કોઈ સારી હોસ્પિટલમાં દાખલ કરે પણ એમ ન કરતાં ગરીબ પરિવાર સરકારી હોસ્પિટલ માં લઇ ગયા.છતા કોઈ કાયદેસર કાર્યવાહી પણ થઈ નહોતી. પરિવાર ના સગા દ્વારા પોલીસ ને જાણ કરતાં ત્રીસ પાંત્રીસ કલાક બાદ , તારીખ 20 ના રોજ સાંજે છ કલાક ની આસપાસ માસર રોડ પોલીસે વડોદરા સયાજી હોસ્પિટલ આવી ફરિયાદ નોંધી છે.તો આમાં કોની બેદરકારી ગણાય છે તે જાણવું જરૂરી છે.અને એક્સિડન્ટ કરી ઈકો સાથે ભાગી ગયેલા ઇકો ડ્રાઈવર ને પકડી યોગ્ય કાર્યવાહી થાય તથા કંપની દ્વારા સંતોષ ભાઈ મગનભાઈ મકવાણા ની સારવાર થાય તેવી પરિવાર તરફથી માંગ ઉઠી છે.કંપનીનો યુનિફોર્મ પહેરી જવા માટે નીકળેલા સંતોષ ભાઈ મગનભાઈ કંપનીઓથી થોડે દૂર જ એક્સિડન્ટ નો ભોગ બન્યા હોય આ સંપૂર્ણ જવાબદારી કંપની ની હોય શા માટે તેઓને તાત્કાલિક સારવાર કંપની દ્વારાનઆપવામાં આવીતે એકગંભીર.બેદરકારી દાખવીહોય તેહવે જોવાનું રહ્યુંકે લાગતા વળગતા અધિકારીશ્રીઓ તરફથી તાત્કાલિક કાર્યવાહી કરી ગુનેગારો સામેકાયદેસરની કાર્યવાહી કરી આ ઇજાગ્રત થયેલ કર્મચારી ને ન્યાય આપવો જોઈએ તેમઇજાગ્રસ્તનાસંબંધીઓ દ્વારા જાણવા મળ્યું એકસીડન્ટમાં ઈજા પામનાર સંતોષભાઈ ને ઘટના સ્થળેથી 108 દ્વારા વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેમ છતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરવામાં ચૂપ કેમ ચર્ચાનો દોર બન્યો પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button