મહેસાણા 12 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 7 કલાકે મહેસાણા ખાતે લાગણી ફાઉન્ડેશન દ્વારા નમોત્સવ નો કાર્યક્રમ
મહેસાણા 12 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 7 કલાકે મહેસાણા ખાતે લાગણી ફાઉન્ડેશન દ્વારા નમોત્સવ નો કાર્યક્રમ સાઈરામ દવે ના મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો ના 150 કલાકારો સાથે મહેસાણા અવસર પાર્ટી પ્લોટ ની સામેના મેદાનમાં ધૂમ મચાવી નમોત્સવ ના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીની બચપણથી માળી અત્યાર સુધીની વડાપ્રધાન ની સંપૂર્ણ ગાથા રજુ કરી અને લાસ્ટમાં અયોધ્યા ના શ્રીરામ ભગવાનની ધૂન સાથે આરતી કરી નમોત્સવ કાર્યક્રમની પૂણાવતી કરી અને આ કાર્યક્રમમાં મહેસાણા ભારતીય જનતા પાર્ટીના દિગજ નેતાઓ અને સાથે જિલ્લા હોદ્દેદાર શહેર હોદ્દેદાર અને મહિલા મોરચાની ટીમ ઉપસ્થિત રહ્યા અને હજારોની સંખ્યામાં આ કાર્યક્રમ અદભુત રહ્યો અને સફળ રહ્યો નમોત્સવ નો કાર્યક્રમ 17 સપ્ટેમ્બર ના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો… અહેવાલ હિતેશ ભાઈ મોદી મહેસાણા