Uncategorized
સાવલી પંથક ના શ્રીજી ને ભાવભરી વિદાયસાવલી નગર અને તાલુકામાં વિઘ્નહર્તા શ્રી ગણેશજી 10 દિવસ ના આતિથ્ય બાદ ભાવભરી વિદાય
સાવલી પંથક ના શ્રીજી ને ભાવભરી વિદાયસાવલી નગર અને તાલુકામાં વિઘ્નહર્તા શ્રી ગણેશજી 10 દિવસ ના આતિથ્ય બાદ ભાવભરી વિદાય
ગણપતિબાપ્પામોરિયા આગલે બરશ જલ્દી આ ના નાદ સાથે સાવલી નગર અને તાલુકામાં 10 દિવસ પહેલાં વાજતેગાજતે ધામધૂમથી વિઘ્નહર્તાગણેશજીની સ્થાપના કરાઈહતી સાવલી નગર અને સોસાયટીવિસ્તારમાં ગણેશમંડળોના ગણેશપંડાલો માં આતિથ્યમાણી ભાવિકભક્તો દ્વ્રારા વાજતેગાજતે ગરબા સાથે સાવલી ના કમળિયા તળાવમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી જેમાં સાવલીપોલીસ એ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અને નગરપાલિકા દ્વ્રારા તરવૈયાઓ તરાપા અને ક્રેન ની વ્યવસ્થા કરાઈ હતી
બાઈટ : હર્ષ પટેલ પ્રમુખ સાવલી નગરપાલિકા
પાટવી ગુજરાતી ન્યૂઝ
રિપોર્ટર.હમીદ જાદવ