Uncategorized
આંકલાવ તાલુકા ના મુજકુવા ગામે ભાદરવા સુદ નોમ ના દિવસે આજ રોજ તારીખ 1/9/2025 ને સોમવાર રામદેવપીર મહારાજ ના મંદિરે નેજા ચડાવવામાં આવ્યાં.

આંકલાવ તાલુકા ના મુજકુવા ગામે ભાદરવા સુદ નોમ ના દિવસે આજ રોજ તારીખ 1/9/2025 ને સોમવાર રામદેવપીર મહારાજ ના મંદિરે નેજા ચડાવવામાં આવ્યાં. પરચાધામ મુજકુવા તરીકે ઑળખાતુ ગામ.ઘણા વર્ષો થી આ પરમપરા ચાલતી આવી છે,અને અત્યારે પણ આ પરમપરા ચાલે છે, ખુબ મૉટી સંખ્યા મા ભાવિ ભકતૉ દર્શન કરવા માટે અને હાથ માં નેજા લઈ ને ચડાવવા માટે રામદેવપીર મહારાજ ના મંદિરે આવે છે, આજુબાજુ ના ગામૉ માંથી પણ ભાવિભકતૉ પૉતપૉતા ની માનતા પુરી કરવા હાથ માં નેજા લઈ ને ડી,જે ના તાલ સાથે રામદેવપીર ના મંદિરે નેજા ચડાવવા આવે છે. નવયુવક રામા મંડળ ના તથા ગામ ના ભાવિભકતૉ આજુબાજુ ગામ માંથી આવતા ભાવિભકતૉ ના સાથસહકાર થી ચ્હા નાસ્તા નુ ખુબજ સારી રીતે આયોજન કરવા માં આવે છે , જય રામદેવપીર મહારાજ રિપૉટર મહેશ ભાઈ પઢિયાર મુજકુવા