માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં OBC સમાજ દ્વારા ૨૭% અનામત સુનિશ્વિત થાય અને અન્ય મુદ્દાઓ સાથે સીંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી


*દાહોદ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામા O B C સમાજ દ્રારા અનામત અને અન્ય મુદ્દાઓ સાથે સીંગવડ મામલતદાર ને આવેદન આપી રજૂઆત કરવામાં આવી*
માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં OBC સમાજ દ્વારા ૨૭% અનામત સુનિશ્વિત થાય અને અન્ય મુદ્દાઓ સાથે સીંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે
દાહોદ જિલ્લાને ટ્રાઇબલ જિલ્લા તરીકે જાહેર કરેલ હોય એટલે સમગ્ર જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે જાતિગત જનગણના થાય જિલ્લામાં OBC સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપયેલી આવેલી 27% અનામત મુજબ સરકારી ગ્રાન્ટો મળવી જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી હાલમાં યોજાનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ OBC સમુદાય સાથે અન્યાય થઈ રહ્યો છે બેરોજગારી /સરકારી ભરતીમાં કોન્ટ્રાક્ટર પબ્લિક સર્વિસ અને અન્ય ભરતીમાં OBC અનામત યોગ્ય રીતે લાગુ થઈ રહી નથી શાળા કોલેજમાં પ્રવેશ અને સરકારી યોજનાઓમાં 27% ટકા અનામત સુનિશ્ચિત નથી જે ન્યાયની ગંભીર અવગણના દર્શાવી અને આવેદનપત્ર આપ્યું જેમાં મોટી સંખ્યામાં O B C સમાજ નાં આગેવાનો ઉપસ્થિત રહીયા હતા
*મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપક પરમાર ની એક રીપોર્ટ*