Uncategorized
આણંદ જિલ્લા આંકલાવમાં રણપીપરી વિસ્તારમાં mgvcl ના અધિકારીઓશ્રી ની બેદરકારીના કારણે રણપીપરી વિસ્તારમાં ટ્રેક્ટર ચાલાક નું મોત નિપજ્યું
આણંદ જિલ્લા આંકલાવમાં રણપીપરી વિસ્તારમાં mgvcl ના અધિકારીઓશ્રી ની બેદરકારીના કારણે રણપીપરી વિસ્તારમાં ટ્રેક્ટર ચાલાક નું મોત નિપજ્યું
આણંદ જિલ્લા આંકલાવ એમજીવીસીએલ કચેરી ખાતે લાઈટ અને વીજળીપોલના ઈલેક્ટ્રીક તાર ઘણા વિસ્તારમાંનમી ગયેલા હોય જે બાબતે વિડિયો ન્યુઝ વાઇરસ પણ થયેલા હોય અને એમજીવીસીએલના ગ્રાહકોએ રૂબરૂ તેમજ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવેલી હોય તેમ છતાં એમજીવીસીએલના અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોય આવી જ ઘટના રણપીપરી વિસ્તારમાં સમસ્યા હતી જે ટ્રેક્ટર પર કેબલ પડતા ઘટના સ્થળે ટ્રેક્ટર ચાલકનું મૃત્યુ પામેલ જે ગટના વાયુવેગે થતા આજુબાજુ વિસ્તારમાં રહેતા સ્થાનિકોના ખૂબ મોટી સંખ્યામાં બની ટોળા જોવા મળ્યા,, પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ