Uncategorized
સાંસદશ્રી મિતેષભાઈ પટેલે જન્મદિવસ નિમિતે આણંદ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત રહી ભગવાન સ્વામિનારાયણ તથા સંતગણના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

સાંસદશ્રી મિતેષભાઈ પટેલે જન્મદિવસ નિમિતે આણંદ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે ઉપસ્થિત રહી ભગવાન સ્વામિનારાયણ તથા સંતગણના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
આ પ્રસંગે આણંદ શહેર પ્રમુખ શ્રી હરેકૃષ્ણભાઈ પટેલ, વિદ્યાનગર શહેર પ્રમુખશ્રી ચિરાગભાઈ, જિલ્લા મહામંત્રીશ્રી સુનિલભાઈ શાહ, પૂર્વ જિલ્લા મહામંત્રીશ્રી નિરવભાઈ અમીન,શ્રી વનીશભાઈ પટેલ સહિત ભાવિકભકતો ઉપસ્થિત રહ્યા.