વડોદરા સાંસદ ગ્રામીણ વિસ્તારની મુલાકાતે 79,મા સ્વતંત્રતાદિવસે વડોદરા ના શાંશદ ડૉ, હેમાંગ જોશીએ ગ્રામીણવિસ્તારમાં વિકાસઅર્થે દત્તક લીધેલ સાવલીતાલુકાના અલીન્દ્રા ગામની મુલાકાતકરી પ્રાથમિકશાળા ના ધો,9/10 ના વર્ગખંડનું નિરીક્ષણ કરી આચાર્ય સહિત શિક્ષકો સાથે શિક્ષણની ગુણવત્તા અંગે ચર્ચા કરી હતી એક પેડ મા કે નામ અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વડોદરા સાંસદ ગ્રામીણ વિસ્તારની મુલાકાતે
79,મા સ્વતંત્રતાદિવસે વડોદરા ના શાંશદ ડૉ, હેમાંગ જોશીએ ગ્રામીણવિસ્તારમાં વિકાસઅર્થે દત્તક લીધેલ સાવલીતાલુકાના અલીન્દ્રા ગામની મુલાકાતકરી પ્રાથમિકશાળા ના ધો,9/10 ના વર્ગખંડનું નિરીક્ષણ કરી આચાર્ય સહિત શિક્ષકો સાથે શિક્ષણની ગુણવત્તા અંગે ચર્ચા કરી હતી એક પેડ મા કે નામ અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું “હરીયાળુ ગુજરાત હરિયાળુ ભારત”ના પવિત્ર સૂત્ર સાથે નાનકડું યોગદાનઆપી હરિયાળી તરફ એક પગલું ભર્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીના સ્વચ્છ ભારત ગ્રીન ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકે એક વૃક્ષ વાવવા અને તેનું સંરક્ષણ કરવાનું સંકલ્પ લીધો હતો આ પ્રસંગે સાંસદ ડૉ, હેમાંગ જોશી આઇડેક્સ ફાઉન્ડેશન ના પ્રતિનિધિઓ, સરપંચ સુરેશભાઇ શાળાના આચાર્ય સહિત શિક્ષકગણ, અગ્રણીઓ,ગ્રામજનો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાંહતાં,, પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમિદ જાદવ ટુંડાવ