Uncategorized
સોજીત્રા વિધાનસભાના સોજીત્રા શહેરના એમ.એમ.હાઈસ્કૂલ ખાતે આણંદ જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કલેકટર શ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી.

સોજીત્રા વિધાનસભાના સોજીત્રા શહેરના એમ.એમ.હાઈસ્કૂલ ખાતે આણંદ જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કલેકટર શ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, પેટલાદના પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજભાઈ પટેલ, સોજીત્રા તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિકારી ગણ સહિત મોટી સંખ્યામાં દેશપ્રેમી જનતા ઉપસ્થિત રહી. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ