Uncategorized
મહેસાણા સાર્વજનિક ગણેશ મહોત્સવ ઋતુરાજ ના પાંચમાં ગણેશ મહોત્સવ દિવસે તેના મુખ્ય આયોજક જનકભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ કાઉન્સિલર અને એમની ટીમ દ્વારા બ્લડ ડોનેટ નો અને સાથે ફ્રી ચેક અપનો કાર્યક્રમ રાખેલો હતો
મહેસાણા સાર્વજનિક ગણેશ મહોત્સવ ઋતુરાજ ના પાંચમાં ગણેશ મહોત્સવ દિવસે તેના મુખ્ય આયોજક જનકભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ કાઉન્સિલર અને એમની ટીમ દ્વારા બ્લડ ડોનેટ નો અને સાથે ફ્રી ચેક અપનો કાર્યક્રમ રાખેલો હતો આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને સફળ રહ્યો 80 થી 100 લોકોએ બ્લડ ડોનેટ કર્યું અને 50 થી 60 લોકોએ ફ્રી ચેક અપ પણ કરાવ્યું તો આવા કાર્યક્રમ જનકભાઈ ના નેતૃત્વમાં ખૂબ જ થાય છે સેવાના…. અહેવાલ હિતેશ મોદી મહેસાણા