Uncategorized
બજરંગ સેના દ્વારા ગઈકાલ રાત્રે ઋતુરાજ ગણેશ મહોત્સવમાં મહા આરતી નો લાભ લીધો
બજરંગ સેના દ્વારા ગઈકાલ રાત્રે ઋતુરાજ ગણેશ મહોત્સવમાં મહા આરતી નો લાભ લીધો અને તેના મુખ્ય આયોજક એવા જનકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા બજરંગ સેનાના દરેક પદાધિકારીઓને સન્માનિત કર્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રી ગુજરાત રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇભાઈ નાયક મહેસાણા ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ હિતેશભાઈ રાયકા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બીજેપી અને બી ડિવિઝન ના પી.આઈ ગેટીયા સાહેબ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દિનભા હવેલી અને રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશભાઈ મોદી અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા અને સાથે મહેસાણા જિલ્લાના અધ્યક્ષ લાલભા ઠાકોર અને પૂરી જિલ્લા અને શહેર ની ટીમ અને મહિલા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી….. અહેવાલ હિતેશ મોદી મહેસાણા