Uncategorized
મહેસાણા નું વર્ષો જૂનું મંદિર એટલે ફુવારા નું સિદ્ધિવિનાયક ગજાનંદ ગણપતિનું મંદિર અહીંયા જ્યારે ગણેશ ચતુર્થી હોય ત્યારે ગજાનંદ ગણપતિનું આગમન થાય છે
મહેસાણા નું વર્ષો જૂનું મંદિર એટલે ફુવારા નું સિદ્ધિવિનાયક ગજાનંદ ગણપતિનું મંદિર અહીંયા જ્યારે ગણેશ ચતુર્થી હોય ત્યારે ગજાનંદ ગણપતિનું આગમન થાય છે ત્યારે 104 વર્ષ જૂની પરંપરા ને મહિલા હોમગાર્ડ દ્વારા એમને પરેડ આપવામાં આવે છે અને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ગજાનંદ ગણપતિની મૂર્તિનું આ મંદિરમાં આગમન થાય છે અને હજારો ભાવિ ભક્તો આ શોભાયાત્રામાં જોડાય છે અને દર્શનનો લાભ લે છે અને સાથે સાથે રોજ રાત્રે પાંચ દિવસ સુધી સંતવાણી ભજન અને ડાયરાનું આયોજન અલગ અલગ કલાકારો સાથે રાખેલું હોય છે અને ઘણા વર્ષોથી આ ગણેશ ચતુર્થી નિમિત્તે અહીંયા ગજાનંદ મંદિરની અંદર આયોજન થાય છે અને રોજ સાધુ સંતો માટે અને ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે…..