Uncategorized
દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારના ઘાટી ફળિયા વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
ફોર્મેટ A_V_B
બ્રેકિંગ દેવગઢ બારીઆ દાહોદ
દેવગઢ બારીઆ નગરપાલિકા વિસ્તારના ઘાટી ફળિયા વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો
ચેનપુર ગામનો યુવક બાઈક લઈને પસાર થતા વન્ય પ્રાણી દીપડા નો હુમલો
દેવગઢ ના ડુંગર માંથી આવેલા વન્ય પ્રાણી દીપડા નો હુમલો
અચાનક દીપડાએ હુમલો કરતા યુવકે બૂમાબૂમ કરતા દીપડો જંગલ તરફ ભાગ્યો
વન્યપ્રાણી દીપડા એ હુમલો કરતા યુવકના ડાબા હાથે ગંભીર ઇજાઓ
થોડા દિવસ અગાઉ જ વન વિભાગ દ્વારા આ વિસ્તારમાંથી વન્યપ્રાણી માદા દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી
દિન દહાડે વન્યપ્રાણી દીપડાએ હુમલો કરતા પંથકમાં ફફડાટ
બાઈટ-મહેશ ભાઈ બારીઆ ( ઇજાગ્રસ્ત યુવક)
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.