Uncategorized
ભગીરથ સોસાયટી ના ભાવના બેન તેમની આખી ટીમ સેવા ગ્રુપ આજે ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવા માં આવી


આજ રોજ સેવા સેનીઓએર સિટીઝન મેમનગર ગ્રુપ
ગણેશ મહોત્સવ
ભગીરથ સોસાયટી ના ભાવના બેન તેમની આખી ટીમ સેવા ગ્રુપ આજે ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવા માં આવી ગણેચતુર્થીના a પવન પર્વ ના દિવસ પૂજા કરી ને ગણેશ જી ને વિવેકાનંદ ગાર્ડન લવા માં આવ્યા અને ત્યાં સ્થાપન કર્યું અને ગાર્ડન માં સત્ય નારાયણ ની કથા કરવા માં આવી ખૂબ મોટી સંખ્યા માં ગ્રૂપ ના સભ્યો જોડાયા અને આ પર્વ ની મિતે ગણેશ જી ભગવાન ના આશિર્વાદ લીધા અને પરસાદી લીધી અને આજે ગનેશમહોત્સવ નો આજનો પ્રથમ દિવસ ની ઉજવણી કરવા માં આવી,, પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રમેશભાઈ પટેલ અમદાવાદ