Uncategorized
હેત હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દ્વારા ખુબ સરસ સેવાના કાર્ય જોવા મળ્યા પ્રમુખશ્રી દ્વારા ગૌ સેવા કાર્ય હર હંમેશા કાર્યરત કરતા આવેલા હોય અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી સેવાઓ જેમ કે ઘરડા ગરીબ પરિવાર ની મુલાકાત લઈ સ્કૂલમાં ભણતા બાળકોની જરૂરિયાત સેવાઓ પૂરી પાડતા હોય આવા કાર્યમાં હેતલબેન પરીખ નારાયણપુરા અમદાવાદના ઘણા વર્ષોથી સમાજસેવક તરીકે સેવાઓ આપતા હોય