આણંદ જિલ્લા આંકલાવ તાલુકામાં આવેલ આસરમા ગામે પાણી ભરાતા ગ્રામજનોની નારાજગી જોવા મળી એક જાગૃત નાગરિક તરફથી જણાવ્યા મુજબ હાલ માત્ર વરસાદની નથી પરંતુ તંત્રની બેદકારીઅને નિષ્કાળજી દાખવેલ હોયતે જોવાઈ રહ્યું છે

આણંદ જિલ્લા આંકલાવ તાલુકામાં આવેલ આસરમા ગામે પાણી ભરાતા ગ્રામજનોની નારાજગી જોવા મળી એક જાગૃત નાગરિક તરફથી જણાવ્યા મુજબ હાલ માત્ર વરસાદની નથી પરંતુ તંત્રની બેદકારીઅને નિષ્કાળજી દાખવેલ હોયતે જોવાઈ રહ્યું છે આસરમા ગામે અગાઉ રોડ બનાવેલો હોય અને સારો હતો તેમ છતાં આસરમા ગામે નવા બ્લોક બેસાડાના બહાને રોડ તોડવામાં આવ્યો હતો તેમ છતાં આજ દિન બ્લોકનું કામ નહીં થતા અને ત્યાં પા વીંગની કોઈ કામગીરી શરૂ નથી જેના કારણે વરસાદ આવે ત્યારે આખું કામ પાણીમાં ગર્ભાવ થઈ જાય છે જે ગ્રામજનો તંત્રના સામે ગુસ્સે પણ થતા જોવા મળતા હોય અને આ સમસ્યા નું નિરાકરણ તાત્કાલિક સરકારશ્રીના લાગતા વળગતા અધિકારી તરફથી લાવીઆપે અને પૂર્ણ કરે તો આસરમા ગામના રહીશો આ તકલીફ નો સામનો કરો ના પડે અને નાના બાળકો પણ દરેક જણને અહીંયાથી અવર-જવર કરવું પડતું હોય આ પાણી ભરાવાથી રોગચાળો ફાટી નીકળે તેનો જવાબદાર કોણ હવે જોવાનું રહ્યું કે સરકાર શ્રી તરફથી કેટલું જલ્દી આસરમા ગામનો પ્રશ્ન હાલ થાય છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફ ભાઈ