Uncategorized
આણંદ જિલ્લા નાપાડ ગામે આવેલ બાલવાડી નજીકમાં લીલા કચરાનું ગંદકી જેવું સામ્રાજ્ય જોવા મળ્યું

આણંદ જિલ્લા નાપાડ ગામે આવેલ બાલવાડી નજીકમાં લીલા કચરાનું ગંદકી જેવું સામ્રાજ્ય જોવા મળ્યું નાપાડ રહેમત નગર તરફ જતા વડના ઝાડ પાસે આવેલ બાલવાડીમાં આવતા બાળકોને રોગચાળો ફાટી નીકળે તેવી ગંદકી મારતા બાલવાડીની આજુબાજુ ચારો તરફ ગંદકીના ઢગલા જોવા મળ્યા ચારો તરફ ગંદકીના કારણે બાળકો નહીં બીમારી ફાડી નીકળે તેનું જવાબદાર કોણ પાટવી ગુજરાતી ન્યુઝ ના માધ્યમથી લાગતા વળગતા સરકારશ્રીની કચેરીએ બાલ વાળી નજીકમાં ગંદકીના ઢગલા તાત્કાલિક હટાવ બાબતે રજૂઆત કરવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ