Uncategorized
પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જુઈએ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સમાચાર
બ્રેકીંગ.. બનાસકાંઠા જિલ્લાના થરાદ
પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જુઈએ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સમાચાર…
બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
119 થેલી યુરિયા ખાતર અને પિકઅપ ડાલો કબજે, બિલ વગરનો યુરીયા ખાતર માલ મળી આવ્યો…..
થરાદ-સાંચોર હાઈવે પર આવેલા અક્ષત પ્લાઝા સામે શિવશક્તિ બેવરેજ નજીક શંકાસ્પદ સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર ઝડપાયું છે.
ખેતીવાડી વિભાગ અને થરાદ પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી…
આપની આસપાસ બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી અપડેટ રહેવા પાટવી ન્યુઝ ગુજરાતી ચેનલ નો સંપર્ક કરો
અહેવાલ : વિરમાભાઈ સુથાર બનાસકાંઠા પાડણ